STORYMIRROR

Kaushik Dave

Drama Others Children

3  

Kaushik Dave

Drama Others Children

એક ટામેટું

એક ટામેટું

1 min
196

એક ટામેટું મારા આંગણે,

કેવું ડોકિયું કરતું,

ઊગતા ગુલાબને જોઈ ને,

લીલું પીળું થાતું..


થોડું મોટું થતાં,

લાલ લાલ થાતું,

શરમાઈ ને ટામેટું,

થોડું લચકી જાતું,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama