STORYMIRROR

Hasmukh Rawal

Inspirational

3  

Hasmukh Rawal

Inspirational

એક સત્ય

એક સત્ય

1 min
25.9K


જયંમ સાગર અધુરો શિકારા વિનાનો,

કે બિચારો કોઈ ધોધ ધારા વિનાનો!

ના રંગો ઉમંગો તરંગો સંગોકે પતંગો,

ઉજડેલો કે દિન આ ઈશારા વિનાનો!

કરે શું અને જાય ક્યાં એ બતાવો,

પરેશા કોઈક એક સહારા વિનાનો!

ઉઘાડા એ વારીની કિંમત શું છે,

જ્યમ ઘટ અધુરો બુઝારા વિનાનો!

નથી ખાટી મીઠીતો બેસ્વાદછે સૌ,

મુહોબતનો લામહો તમાશા વિનાનો!

અસ્તિત્વ ક્યાં કઈ આશા નિરાશા,

કીનારાનો માયુષ તરાપા વિનાનનો!

ગબડવાનું ઢોળાવો લઇ જાય ત્યાં,

અધુરો છું હું પણ તમારા વિનાનો!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational