STORYMIRROR

Hasmukh Rawal

Others

3  

Hasmukh Rawal

Others

જય શ્રી રામ

જય શ્રી રામ

1 min
13K


ખુદ મંઝિલોજ જાતે ખાડો કરેછે,

ને જહા નવો રોજ ધારો કરેછે!

મીલાવ્યા અમે સપ્ત રંગો સમુહે,

અંજામે એક રંગ કાળો બનેછે !

ઠલવે હજારો સરીતા મીઠાજલ,

દરીયો છતાયે ખારો રહેછે!

ના મુસ્કુરાવુ પ્રવાહોથી કદીયે,

વહી જાય વારિ ગારો બચેછે!

અલ્ફાઝે નફરત છો હો સુંદર,

નીકળી ગ્રીવ્હાથી ગાળો બનેછે!

કરો ઘાન્યની વાવણી પરંતુ,

મૌસમવીતે ઘાસચારો બચેછે!

ગહનથી ગહનછે ઝિદંગાની,

ભરોસાની ભેસો પાડો જણેછે !


Rate this content
Log in