STORYMIRROR

Hasmukh Rawal

Inspirational

3  

Hasmukh Rawal

Inspirational

સાવન!

સાવન!

1 min
27.4K


ભલે હોય મૌસમની આવન ને જાવન,

ભલેને ભીનું કે સૂકું હોય તો દામન!

અમારે તો આખું જગત છે મિથ્યા,

તમારા સિવાય કોણ સજાનકે માજન!

મુહોબ્બતની કૃત્તિઓને કંડાર્વિ છે

ચાલો હું ને તું છે, બીજું કોણ ફાઝલ?

તમારી કીકીમાં હું જોઉં છું જ મુજને,

બીજું શું બતાવો શ્રેષ્ટ છે કોઈ વાંચન?

હું સુર મિલાવી લઈને ગીત ગાઉં,

તમે પગ પછાડી ખમકવો ઝાંઝર!

નહીં વિરમે કોઈ દિવસ જહાંમાં

અમારા ને તમારા અમર છે કામણ!

છોડો ખયાલો જગતભરના યારા

મળ્યા હું ને તું તો છે સાવનને સાવન!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational