STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

એક લેખક

એક લેખક

1 min
115

એક લેખક

કંચન ને કથીર

નો ભેદ કહે.


એક લેખક

મર્યા પછી પણ છે

અમર, જગે.


એક લેખક

સારા નરસાનો એ

ભેદ શીખવે.


એક લેખક

પરિવર્તન લાવે

સમાજમાં એ.


એક લેખક

શાનમાં સમજાવે,

સુધાર લાવે.


એક લેખક

પોતાની વ્યથા, શબ્દો

માં રજૂ કરે.


એક લેખક

તૂટેલા દિલને એ

શબ્દોથી સાંધે.


એક લેખક

શબ્દોથી હતાશને

ખુશી આપે છે.


એક લેખક

પ્રેરણા પૂરી પાડે,

સુકુન આપે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational