એક ક્ષણ
એક ક્ષણ
ક્ષણ એકમાં જિંદગી આખી,
રંગીન જીવી લે પતંગિયું.
આપણે તો જિંદગી આખીમાં,
ક્ષણ એક માંડ જીવી શકાયું.
ક્ષણ એકમાં જિંદગી આખી,
રંગીન જીવી લે પતંગિયું.
આપણે તો જિંદગી આખીમાં,
ક્ષણ એક માંડ જીવી શકાયું.