STORYMIRROR

Aakruti Thakkar

Fantasy

3  

Aakruti Thakkar

Fantasy

એક જ નામ 'કાન્હ'

એક જ નામ 'કાન્હ'

1 min
138

શ્વાસે શ્વાસમાં રમી રહ્યું છે,

બસ, એક જ નામ તારું કાન્હ.


મીરાં બનીને તને શોધું છું જગમાં,

ને રાધા બનીને જોઉં તારી વાટ.


ક્ષણક્ષણમાં પળપળમાં શોધું છું તુજને,

એ પળપળમાં ક્ષણક્ષણમાં ખોઉં છું મુજને.


વાંસળીના તારા એ સુર ફરી રેલાવે તો,

શોધું હું મુજમાં જ મુજને ફરીને.


શ્વાસે શ્વાસમાં ભરી લઉં એ સુરને,

જે સ્પર્શે મારા તન-મનને ને મુજને.


વાટ જુએ છે ઓ કાન્હા મારી આંખડી

શ્વાસ લઉં જોઇને તુજને હું આખરી.


શ્વાસે શ્વાસમાં રમી રહ્યું છે,

બસ, એક જ નામ તારું કાન્હ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy