STORYMIRROR

Baal Sahitya Gujarati

Classics Children

0  

Baal Sahitya Gujarati

Classics Children

એક બિલાડી જાડી

એક બિલાડી જાડી

1 min
1.2K


એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી,

સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તે તરવા ગઈ.

તળાવમાં તો મગર, બિલ્લીને આવ્યા ચક્કર,

સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોઢામાં આવી ગયો.

મગર બિલ્લીને ખાઈ ગયો...

-ચંદ્રવદન ચી. મહેતા


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics