Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dashrathdan Gadhavi

Inspirational

3  

Dashrathdan Gadhavi

Inspirational

એજ સાચો સગો

એજ સાચો સગો

1 min
191


મારો નાથ દેશે સાથ તને,

અહીં ના બીજુ કોઈ આપણું.


દેશે ભોજન પાણી તને અને,

પહેરવા પે'રણ કાપડું.


દુ:ખી ના થા લેશ પણ દ'શું

એ બનસે ઠંડીનું તાપણું.


બીજી છોડ વાત, અહીં રાખ આશ,

એજ સાચો છે સગો આપણો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational