દયા
દયા
તમારામાં સહેજ પણ હોય હયા,
સૌ જીવ પ્રત્યે તમે રાખજો દયા..
સાથે નહીં આવે આ તમારી કાયા,
આવશે તો બસ તમે કરેલા કર્મોની છાયા..!!
તમારામાં સહેજ પણ હોય હયા,
સૌ જીવ પ્રત્યે તમે રાખજો દયા..
સાથે નહીં આવે આ તમારી કાયા,
આવશે તો બસ તમે કરેલા કર્મોની છાયા..!!