STORYMIRROR

Prahladbhai Prajapati

Classics

3  

Prahladbhai Prajapati

Classics

દુર્લભ દેવ દર્શન

દુર્લભ દેવ દર્શન

1 min
26.5K


મંદિર, મસ્ઝીદ, ઉપાશ્રયો વળી,

ગુરુદ્વાર, ઈશ્વર કયો બેઠા છે?        


ગાદીપતિ મો બેઠા ગોવાળો,      

એવા દર્શન કાજે ક્યાં બેઠા છે ?     


ઈશ્વરની ઓળખ આપવાને,        

દરવાનો ઘણા ત્યાં બેઠા છે.     


દરવાજે ટાઇમ ટેબલ રાખે છે,            

સમયની અનુકૂળતાએ ત્યાં બેઠા છે.


દરવાજે તાળું આરામ ટાણે,           

બપોરે સિંહાશને ક્યાં બેઠા છે?  


શ્રુષ્ટિનું સંચાલન ઈશ્વર નામે છે,

સંતો સૌ માલિક થૈ બેઠા છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics