દોસ્તી
દોસ્તી

1 min

569
દોસ્તી નવી હતી,
અને વાતો ઘણી હતી,
ઓળખાણની જરૂર ના પડે,
એવી અલગ જ વાત હતી.
ના કોઈ ચાહ,
ના કોઈ માંગ,
બસ તું ખુશ રહે,
એજ અરમાન.
અવાજ સંભાળ્યા વગર,
અને એક બીજાને જોયા વગર જ,
મજબૂત ડોર બંધાઈ ગયો,
બસ ફરી એક વખત
દોસ્તીનો પાઠ ભણાવી ગયો.