દિવસ
દિવસ
અજવાળાંને અાવકારી તો,
સૌ શકે...!
પણ દિવસ તો
એને જ મળે,
જે અંધારાંને;
વિદાય અાપી શકે.
અજવાળાંને અાવકારી તો,
સૌ શકે...!
પણ દિવસ તો
એને જ મળે,
જે અંધારાંને;
વિદાય અાપી શકે.