STORYMIRROR

Akshat trivedi

Romance

3  

Akshat trivedi

Romance

દિલથી છૂટાછેડા જરૂરી છે

દિલથી છૂટાછેડા જરૂરી છે

1 min
179

તે દિવસે થયેલા ઝગડા બાદ,

તને મનથી તો છોડી ચૂક્યો છું,


પણ દિલથી છોડી ન શક્યો

કદાચ એ વાત અઘરી હશે,


કે હું તને કાયમ છોડી દઉં, 

પણ મારું મન નથી માનતું,


પણ કદાચ જિંદગીમાં આગળ વધવા, 

આ છૂટાછેડા દિલથી પણ જરૂરી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance