STORYMIRROR

Akshat trivedi

Others

3  

Akshat trivedi

Others

તારો સાથ

તારો સાથ

1 min
184

તારો સાથ ન મળે 

ત્યારે થઈ જાઉં છું હું એકલો


તારો સાથ ન મળે 

ત્યારે થઈ જાઉં છું હું હતાશ 


તારો સાથ ન મળે 

ત્યારે મન થઈ જાય છે ખિન્ન 


તારો સાથ ન મળે 

ત્યારે એકલતા લાગે છે 


Rate this content
Log in