દિલ
દિલ

દિલ આપવું હતું તેને, જે હોય સંગદિલ
તારું દિલ છે કાબેલ, લે સોંપુ છું તને મારું દિલ,
જન્મ જન્મના સાથ માટે કર્યું છે તને પ્રપોઝ
તું જ મારી રાહ, તું જ મારી ચાહ અને તું જ છો મારી મંઝિલ.