Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

દીકરી રત્ન

દીકરી રત્ન

1 min
28


બંને કુળને ઊજાળનારી દીકરી છે રત્ન,

માતપિતાને સમજનારી દીકરી છે રત્ન.


સૌથી વધુ એ ચિંતા પિતાની કરનારી છે,

માતા સંગ હળી જનારી દીકરી છે રત્ન.


પામે છે સ્નેહ, માનને લાગણી માવતરે,

શ્વસુરગૃહે એ શોભનારી દીકરી છે રત્ન.


હરાય છે સર્વસ્વ પિતાનું વિદાયવેળાએ,

લાગણીને એ છૂપાવનારી દીકરી છે રત્ન.


બેય કુટુંબને અજવાળે છે દીવો બનીને,

સહનશીલતા જે ધરનારી દીકરી છે રત્ન.


આવવું હોય ઈશ તો દીકરી થઈને આવજે,

હશે એ કાળજામાં વસનારી દીકરી છે રત્ન.


Rate this content
Log in