STORYMIRROR

Rohit Kapadia

Inspirational

3  

Rohit Kapadia

Inspirational

ધ્યેય

ધ્યેય

1 min
176

 ભલે મુજ પ્રયત્નો પાછાં પડે, 

 ભલે મુજ મહેનત માથે પડે, 


ભલે સાથ પ્રારબ્ધનો ના મળે, 

ભલે રાહ મંઝિલ ભણી ના વળે, 


ભલે હર પગલે નિરાશા મળે, 

ભલે હર પ્રયાસે પરાભવ મળે. 


હું દાવ અધવચ્ચે છોડીશ નહીં,

હું મેદાન છોડીને ભાગીશ નહીં. 


હું નિશાન ભલે ને ચૂકતો રહું,

હું ધ્યેય મારૂં કદી ભૂલીશ નહીં. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational