ધરતીમાતાનો સાદ
ધરતીમાતાનો સાદ
ધરતીમાતાનો સાદ સાંભળીએ
ધરતીમાતાને જીવંત કરી દઈએ
વુક્ષ વાવીને વનરાઈ પાથરીને
ધરતીમાતાને વ્યસ્ત કરી દઈએ
વુક્ષ ઉછેરીને શોભા વધારીએ
ધરતીમાતાને સજાવી લઈએ
વુક્ષને જગાડી જીવન દઈએ
ધરતીમાતાને ધન્ય કહીએ
વુક્ષ બચાવીને જીવને બચાવીએ
ધરતીમાતાના ખોળામાં રહીએ
વુક્ષને પામીને પ્રાણ બચાવીએ
ધરતીમાતાને દાન આપીએ
વુક્ષ આપીને આનંદી રહીએ
ધરતીમાતાનું ઋણ ચૂકવીએ
