Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

ડરામણું દ્રશ્ય

ડરામણું દ્રશ્ય

1 min
322

વૃક્ષો વિનાની ધરા લાગે સુનીસુની,

રંગબેરંગી ફુલો વિના સુંદરતા નકામી,

પ્રકૃતિથી વિમુખ લાગે ડરામણું પ્રકૃતિ દ્રશ્ય !

ઝાડપાન ને પક્ષીઓ કરે કલશોર,

ધરા બને જાણે સંગીતથી ભાવવિભોર,

પ્રકૃતિથી વિમુખ લાગે ડરામણું પ્રકૃતિ દ્રશ્ય !

આકાશે શોભે ચંદ્ર અને તારા,

તેના થકી ગગનમાં છૂટે અંધારાં,

પ્રકૃતિથી વિમુખ લાગે ડરામણું પ્રકૃતિ દ્રશ્ય !

રંગબેરંગી ફુલોને ઉડતા પતંગિયા,

ટમટમ કરતા પ્રકાશિત આગિયા,

પ્રકૃતિથી વિમુખ લાગે ડરામણું પ્રકૃતિ દ્રશ્ય !

ખળખળ વહેતા પાણીના ઝરણાં,

જંગલમાં વિહરતા રુપાળા હરણાં,

પ્રકૃતિથી વિમુખ લાગે ડરામણું પ્રકૃતિ દ્રશ્ય !

ઉંચા ઉંચા આભે પહોંચતા ડુંગરા,

એના થકી ધરા પર શોભે મિનારા,

પ્રકૃતિથી વિમુખ લાગે ડરામણું પ્રકૃતિ દ્રશ્ય !

નદીમાં તરતા રંગબેરંગી માછલાં,

દોડાદોડી કરતા ધોળાં ધોળાં સસલાં,

પ્રકૃતિથી વિમુખ લાગે ડરામણું પ્રકૃતિ દ્રશ્ય !

ઉંચા આકાશે ઊડતાં પક્ષીઓ,

કલરવ કરી મન મહેકાવે પક્ષીઓ,

પ્રકૃતિથી વિમુખ લાગે ડરામણું પ્રકૃતિ દ્રશ્ય !

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational