Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ચશ્મા તો ઉતારી જુવો

ચશ્મા તો ઉતારી જુવો

1 min
226


દુનિયામાં દરેક વ્યક્તિ તમારું જ છે

બસ અહમ ના ચશ્મા ઉતારી તો જુવો

બસ દરેક વ્યક્તિમાં રહેલું છે સારાપણું

બસ પૂર્વગ્રહના ચશ્મા ઉતરી તો જુવો


કુદરતમાં ક્યાંય નથી ઉદાસીનતા

બસ નિરાશાના ચશ્મા ઉતારી તો જુવો

જગતમાં ક્યાંય નથી અંધકાર

બસ નકારાત્મકતાના ચશ્મા ઉતારી તો જુવો


દરેક દિલદાર દરેક મદદગાર છે અહી

બસ તારા મારાભેદનાં ચશ્મા ઉતારી તો જુવો

ખળ ખળ વહેતી નદી છે,સોહામણા સરોવરો છે

ઉપર આકાશ ને નીચે સુંદર ધરા છે


ઝર ઝર કરતા ઝરણા છે

રીમઝીમ કરતી વર્ષા છે

આ ધરતી પર જાણે જન્નત છે

બસ નકારાત્મકતા ના ચશ્મા તો ઉતારી જુવો


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational