STORYMIRROR

Rita Patel

Romance Tragedy Others

3  

Rita Patel

Romance Tragedy Others

ચોટ

ચોટ

1 min
372

ચોટ લાગી હૃદયમાં તો પણ તને દુઆ એ દેતી રહી

તું રહે સદા ખુશ એ જ ભગવાન પાસે માંગતી રહી,


ભૂલી જાઉં તને એમ મનમાં વિચાર કરતી રહી,

તારી યાદ આટલી ગહેરી બની ગઈ કે મારા વશમાં ના રહી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance