STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

ચલી આવે

ચલી આવે

1 min
320

ચલી આવે ચલી આવે ચલી આવે 

ઋતુ રાણી ચલી આવે


આવે આવે એની મોસમ મસ્તાની એની મોસમ મસ્તાની

સૌને સજાવે એની મીઠી ઉજાણી એની મીઠી ઉજાણી,


સૌને હરખાવે એની મીઠી મુલાકાત એની મીઠી મુલાકાત

સૌને મળાવે એની આસપાસની દુનિયા એની દુનિયા,


ફરી આવે ફરી આવે ફરી આવે

ફૂલોમાં ફોરમ ફરી આવે

આવે આવે એની કુમકુમ પગલી

એની એની કુમકુમ પગલી,


શ્વાસે શ્વાસે એની ફોરમ ઢગલી એની ફોરમ ઢગલી

મળી આવે મળી આવે મળી આવે

મોસમને મળી આવે,


ચલી આવે ચલી આવે ચલી આવે 

વ્હાલી લાગે સૌને ફાવે ચલી આવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children