ચકલી
ચકલી
અાજે ચકલી દિવસ છે...
એ ખબર ચકલીઓને હોત,
તો એ પણ ખબર હોત,
કે પોતે
કોનાથી છેટા
રહેવું....!
અાજે ચકલી દિવસ છે...
એ ખબર ચકલીઓને હોત,
તો એ પણ ખબર હોત,
કે પોતે
કોનાથી છેટા
રહેવું....!