Chetan Gondaliya
Inspirational
ચિત્ત-ગુલાબી
પ્રફુલ્લિત ચહેરો.
ખુલ્લાં, ખુશ-ખુશાલમાં-દ્વારો,
છે સ્મિતનો પહેરો .
-ચિત્ત સંતોષમય 'ને
રામની ખુબ-ખુબ મહેરો .
તો કેમ કરીને પડે દુઃખોનો ડહેરો ?!
જો વાત આ માનો :
ખિલખિલે, ધમધમે
વેરાન, ઉજ્જડ શહેરો ..!!
માપણું
દૂનિયા
ઈશ-વાસ
લાગણીનાં છોડ
લખવું
ચાલતા રહે શ્વ...
સમય બહેરો હોય...
કડવાશને ક્વોર...
સફળતાના કપડા
સેનેટાઈઝ
તોયે ક્ષમા બક્ષિસ વિચાર, ઈસુ ક્ષમા તણા ભંડાર. તોયે ક્ષમા બક્ષિસ વિચાર, ઈસુ ક્ષમા તણા ભંડાર.
આગ લાગી છે મારા હ્રદય ભીતરે, કોઇ તો રાગ મલ્હાર રાગો હવે. આગ લાગી છે મારા હ્રદય ભીતરે, કોઇ તો રાગ મલ્હાર રાગો હવે.
આ ગહન લિપિ ઉકેલી દે પ્રથમ, તે પછી સમજણ સકળ આપી શકું. આ ગહન લિપિ ઉકેલી દે પ્રથમ, તે પછી સમજણ સકળ આપી શકું.
પ્હેલાં હતાં ઘર ઘર કૈંક વૃક્ષો 'ને હવે? માણસ મર્યા ત્યારે લાકડાં ઓછાં પડ્યાં. પ્હેલાં હતાં ઘર ઘર કૈંક વૃક્ષો 'ને હવે? માણસ મર્યા ત્યારે લાકડાં ઓછાં પડ્યાં.
ટોળું તારલાઓનું.. ટોળું તારલાઓનું..
ઊર્મિઓ સિંચું છું મૂળમાં હેતથી, ત્યાં નવું પાંદડું ફરફરી જાય છે. ઊર્મિઓ સિંચું છું મૂળમાં હેતથી, ત્યાં નવું પાંદડું ફરફરી જાય છે.
ઘરઘર રમે ભોજન કરે સાથે જમાડે સાચવી, વાસણ ઘસે ને ગોઠવે લૂછી અમારી છોકરી. ઘરઘર રમે ભોજન કરે સાથે જમાડે સાચવી, વાસણ ઘસે ને ગોઠવે લૂછી અમારી છોકરી.
દરિયો દરિયો છે, માણસ નથી... દરિયો દરિયો છે, માણસ નથી...
લક્ષ મૂઠી ઊંચેરું ધારીએ, માનવ છીએ. લક્ષ મૂઠી ઊંચેરું ધારીએ, માનવ છીએ.
પવન પરિમલમાં પલટાઈ જાય પળવિપળમાં ! પવન પરિમલમાં પલટાઈ જાય પળવિપળમાં !
સાચવી લે આ ઘડીને ઓ ગઝલ, શબ્દનાં શ્રીફળ લઈ ઊભા છીએ. સાચવી લે આ ઘડીને ઓ ગઝલ, શબ્દનાં શ્રીફળ લઈ ઊભા છીએ.
એ ડગર પ્યારી છે.. એ ડગર પ્યારી છે..
એ તો લોઢાની થાળીમાં સોનાની મેખ ! એ તો લોઢાની થાળીમાં સોનાની મેખ !
કલશોર તરીકે....! કલશોર તરીકે....!
હિંમત તારી ખોતો ના તડકો છાયો જોતો ના, કેડી તારી કરજે ચોખ્ખી છોને આવે ગાંડા બાવળ. મક્કમ કરીને મન... હિંમત તારી ખોતો ના તડકો છાયો જોતો ના, કેડી તારી કરજે ચોખ્ખી છોને આવે ગાંડા બાવળ....
દોસ્તનાં જખ્મો વસાવી પ્રેમથી જીવ્યો છું હું, જિંદગીને એમ પણ હું માણવા આવ્યો હતો. દોસ્તનાં જખ્મો વસાવી પ્રેમથી જીવ્યો છું હું, જિંદગીને એમ પણ હું માણવા આવ્યો હતો...
અંધારું દૂર કરે, લાગણી અંધારું દૂર કરે અંધારું દૂર કરે, લાગણી અંધારું દૂર કરે
રિક્ત કાગળની સફર બાકી છે. રિક્ત કાગળની સફર બાકી છે.
હતા ત્યાં ને ત્યાં જ પાછા! હતા ત્યાં ને ત્યાં જ પાછા!
છાલક તો.. છાલક તો..