STORYMIRROR

Jayshree Soni

Tragedy

4  

Jayshree Soni

Tragedy

ચીર હરણ

ચીર હરણ

1 min
549

સ્ત્રીનું દિલ છે સાવ નરમ,

છતાંયે ફૂટ્યા છે એના કરમ,


પીંખી નાંખે છે સાવ નરાધમ,

છતાંય કોઇને છે શરમ?


કૃષ્ણ જેવા હતા સાવ સખા,

છતાંયે દ્રૌપદીના થયા ચીર હરણ!


હદ પાર કરી સાવ નાંખી છે,

છતાંયે થવાય છે કોઇનાથી ગરમ?


ભલેને રહ્યો સાવ કળયુગ,

છતાંયે થાવું પડશે હવે 'પરમ'.....!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy