ચાલતી રહી
ચાલતી રહી
અઇચાલતી રહી , ચાલતી રહી બસ! એક રાહ પર ચાલતી રહી,
ખબર નહીં કયાં જવાનું ? ખબર નહીં શું કામ જવાનું?
બસ એક રાહ પર ચાલતી રહી...........
મંજિલ શું ? એનો પતો શું? કઈ ખબર નહીં, રસ્તો ઘણો લાંબો, સાથે અડચણો પણ ઘણી
મો...ટી પણ?
અડગ મન રાખી ચાલતી રહી.
આખરે મંજિલ મળી અને આનંદ પણ ??
રસ્તે ચાલવાની જે મજા આવી તે બસ ..યા..દ રહીને બની ગઈ,
ચાલતી રહી, ચાલતી રહી બ..સ ચાલતી રહી.
