STORYMIRROR

arpita parekh

Classics Tragedy

2  

arpita parekh

Classics Tragedy

આકાર

આકાર

1 min
466


"પાણીનો કોઈ આકાર કે સુવાસ નથી ,
એમ હવાનો પણ કોઈ આકાર કે રૂપ રંગ કે સુવાસ નથી"
"તો શું પાપ કે પુણ્ય ને હોય છે ?
કે પછી વિશ્વાસ કે શ્રધ્ધા ને હોય છે ?
તો પછી વિશ્વાસઘાત ,જૂઠ, ચોરી કે બેમાનીને હોય છે " ?
"ના ...! આમાંથી કોઈને પોતાનો આકાર કે રૂપ , રંગ નથી. ફક્ત અનુભવી કે મહેસૂસ, સ્પર્શ કરી શકાય."
"તો ઈશ્વરનો બનાવેલો માટીનો મનુષ્ય શા
માટે ?, શું કામ ? ભેદભાવ સર્જે છે !!!


Rate this content
Log in

Similar gujarati poem from Classics