STORYMIRROR

arpita parekh

Tragedy

5.0  

arpita parekh

Tragedy

"તને મેં જાણી"

"તને મેં જાણી"

1 min
1.1K


'તને મેં જાણી ઘણી પ....ણ સમજી ન શક્યો હું !'
'તને એટલી પારખી ન શક્યો કે તને -પામી ન શક્યો હું !!'
'તારા પ્રેમના અધૂરા ગીતને સાંભળી ન શક્યો કે ન માણી શક્યો હું !!'
'વરસો વિત્યા તારી યાદમાં પ...ણ !! તારી એ મીઠી ઝલક નથી ભૂલી શક્યો હું !!'
'તું તો હતી મારી સ્મિતનો દરિયો......
અચાનક !!!! આેટ ક્યાંથી આવી ?'
'તું તો હતી મારી મીઠી મધુર વાંસળીના સૂર......
અચાનક !!!! બેસૂરો તાલ કેવી રીતે બની ગયો ?'
'તને મે જાણી ઘ...ણી પણ સમજી ન શક્યો હું ! '


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy