જેનો મળ્યો તો સાથ
જેનો મળ્યો તો સાથ
1 min
1.0K
જેનો મળ્યો તો સાથ !
તૂટતો લાગે આજ
જિવનભરના સ્વપ્ના વિખેરતા લાગે આજ.
અણીના સમયે છોડી દે સાથી સાથ,
જીવન જીવવાનું અઘરુ લાગે આજ,
હરદમ સત્યને સાબિત કરતુ રહેવાનું આજ.
છતાં પણ તેના પર શંકા કરે સાથ ,
સાથીએ કસમ ખાઈને પક્ડ્યો હાથ -
તે ક્ષણભરમા તૂટતો લાગે આજ.
જેના માટે હું લડી સદા !
તે ને ન આવે દયા આજ ?
જેનો મળ્યો તો સાથ, તૂટતો લાગે આજ.
