STORYMIRROR

Vanaliya Chetankumar

Inspirational Children

3  

Vanaliya Chetankumar

Inspirational Children

ચાલો શીખીએ

ચાલો શીખીએ

1 min
397

ચાલો ક્રાતિકારીઓથી શીખીએ

ચાલો ક્રાતિકારી ઓને જાણીએ


ચંદ્રશેખર આઝાદ જેમ ચતુર બનીએ

બાળ ગંગાધર જેમ બહાદુર બનીએ


ભગતસિંહ જેમ ભાગ્યશાળી બનીએ

લાલા લજપત રાય જેમ લડી લઈએ


રામપ્રસાદ જેમ ચક્રવ્યૂહ રચી લઈએ

બિપિનચંદ્ર પાલ જેમ બની જઈએ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational