Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ચાલને એક નવી દુનિયા બનાવીએ

ચાલને એક નવી દુનિયા બનાવીએ

1 min
144


ચાલને એક નવી દુનિયા બનાવીએ,

ભૂતકાળને ભૂલી મળેલી ક્ષણોમાં જીવીએ,

ચાલને એક દુનિયા બનાવીએ,


બેસૂરી બની ગઈ છે આ જીવનની વીણા,

ચાલને આ વીણાના તાર જોડી જીવન સંગીતમય બનાવીએ,

ચાલને એક નવી દુનિયા બનાવીએ,


મઝધારે તોફાનમાં ફસાઈ આ જીવનની નાવ,

ચાલને એને પાર લગાવીએ,

ચાલને એક નવી દુનિયા બનાવીએ,


ચાલને આ સૂરજની રજામંદી લઈ,

આ અંધકાર ભરેલા જીવનને ઉજાળિયે,

ચાલને એક નવી દુનિયા બનાવીએ,


ચાલ આ ચાંદ, તારાને મનાવી,

જીવનની રાહ રોશન કરી લઈએ,

ચાલને એક નવી દુનિયા બનાવીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational