Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Swati Pavagadhi

Inspirational

5.0  

Swati Pavagadhi

Inspirational

ચાલ રાષ્ટ્ર બનાવીએ

ચાલ રાષ્ટ્ર બનાવીએ

1 min
664


ચાલ, એવું રાષ્ટ્ર બનાવીએ;

જયાં કોઈ ભેદભાવ ન હોય.

ચાલ, એવું રાષ્ટ્ર બનાવીએ;

જયાં સવૅધમૅ સમભાવ હોય.


ચાલ, એવું રાષ્ટ્ર બનાવીએ;

જયાં બધાને સમાન હક્ક હોય.

ચાલ, એવું રાષ્ટ્ર બનાવીએ;

જયાં જૂથો જાતિઓમાં વહેંચાતા ન હોય.


ચાલ, એવું રાષ્ટ્ર બનાવીએ;

જયાં હાથોમાં હાથ લઈ,

દરેક ધમૅ એકમત હોય.

ચાલ, એવું રાષ્ટ્ર બનાવીએ;

જયાં બધાને સમાન શિક્ષણનો અધિકાર હોય.


ચાલ, એવું રાષ્ટ્ર બનાવીએ;

જયાં આપણી સાચી મહેનતનું ફળ,

આપણને જ મળતું હોય.

ચાલ, એવું રાષ્ટ્ર બનાવીએ;

જયાં યોગ્યતાનાં આધારે દરેક પોસ્ટ પ્રાપ્ત હોય.


ચાલ, આજ આપણે સહુકોઈ મળીને,

ભ્રષ્ટાચાર મુક્ત રાષ્ટ્ર બનાવીએ;

જયાં એક સ્વસ્થ સમાજ હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational