Manzil Patel
Abstract
હું તને ચાહું છું એવું હંમેશા કહીશ,
તું મારા અસ્તિત્વનો અંશ માત્ર,
મારી પાસેથી એવી અપેક્ષા ના કરીશ કે,
હું તને કહું - તું મારૂ અસ્તિતવ છે.
મૃૃૃૃૃગજળ
સફર
સંસાર
એક ગઝલ
ચાહત
આંખોમાં ભરતાં છબી મલકતી જો આંખડી ભીંજતી .. આંખોમાં ભરતાં છબી મલકતી જો આંખડી ભીંજતી ..
શહેરમાં એક રૂમમાં પણ વસ્તીનો છે અભાવ .. શહેરમાં એક રૂમમાં પણ વસ્તીનો છે અભાવ ..
'સંસ્કારી બાળક યુવાન થૈ, ઘડપણ આપણું સુધારશે, આપણું કરેલું વૃક્ષારોપણ, આવતી પેઢીને ફળશે. વારસો વૃક્ષો... 'સંસ્કારી બાળક યુવાન થૈ, ઘડપણ આપણું સુધારશે, આપણું કરેલું વૃક્ષારોપણ, આવતી પેઢીન...
પ્રકૃતિની ગોદ મને એવી ભાસે .. પ્રકૃતિની ગોદ મને એવી ભાસે ..
યાદમાં આંસુઓ આવતાં પાંપણે . યાદમાં આંસુઓ આવતાં પાંપણે .
થપાટો થકી આ દુનિયાની જડતા વ્યાપી મુખારવિંદે .. થપાટો થકી આ દુનિયાની જડતા વ્યાપી મુખારવિંદે ..
જવલ્લે જ જોવા મળે એવી પરાકાષ્ઠા આ કુટિલતાની .. જવલ્લે જ જોવા મળે એવી પરાકાષ્ઠા આ કુટિલતાની ..
'વૈભવ સજાવે છે વર્તનોમાં,જ્યાં મારી હથોટી કાચી પડે છે, કબૂલ છે કે હેસિયત એ મારી નથી, પછી આમ કેમ કરે ... 'વૈભવ સજાવે છે વર્તનોમાં,જ્યાં મારી હથોટી કાચી પડે છે, કબૂલ છે કે હેસિયત એ મારી ...
'કેનવાસ તારું છે અમાપ આકાશ જેવું, તારી પીંછી સજાવે છે આ દુનિયાના રંગ, કેનવાસ તો મારું છે મારા જીવનસં... 'કેનવાસ તારું છે અમાપ આકાશ જેવું, તારી પીંછી સજાવે છે આ દુનિયાના રંગ, કેનવાસ તો ...
હું શબ્દોની સાથે ગઝલમાં રહું છું ... વાહ વાહ ! હું શબ્દોની સાથે ગઝલમાં રહું છું ... વાહ વાહ !
'રણમાં મૃગજળ જોઈ જોઈને ખીલી ગઈ એક કલી વિશ્વાસની, ને ઘૂઘવતા દરિયાના સ્વરમાં સાંભળી મેં વ્યથા જન્મોની ... 'રણમાં મૃગજળ જોઈ જોઈને ખીલી ગઈ એક કલી વિશ્વાસની, ને ઘૂઘવતા દરિયાના સ્વરમાં સાંભળ...
. .પણ આ એક તરફી પ્રવાહ અમને ખટકે છે... . .પણ આ એક તરફી પ્રવાહ અમને ખટકે છે...
સરસ આ ઈમારત ચણાઈ જવા દો.. સરસ આ ઈમારત ચણાઈ જવા દો..
લૂછે જો કોઈ, તો અચુક, એ ખુદા હોતા નથી... લૂછે જો કોઈ, તો અચુક, એ ખુદા હોતા નથી...
ગુલાબી સવારે યાદો ધુમ્મસની ગલીઓને થીજવે ... ગુલાબી સવારે યાદો ધુમ્મસની ગલીઓને થીજવે ...
સન્નાટાને ચિરતી ચીસ પવનની સાંભળે કોણ ? તો રવની નિરવતાનું અદ્રશ્ય આવરણ થયો. સન્નાટાને ચિરતી ચીસ પવનની સાંભળે કોણ ? તો રવની નિરવતાનું અદ્રશ્ય આવરણ થયો.
કાગડાઓ, દાવો કરે છે કાગડાઓ, દાવો કરે છે
એક મિત્ર નામે નવિન, ટૂંકા જીવન કાળ માં ખાલીપો સ્થાપીને ચાલ્યો ગયો એના વિષે બે શબ્દ ! એક મિત્ર નામે નવિન, ટૂંકા જીવન કાળ માં ખાલીપો સ્થાપીને ચાલ્યો ગયો એના વિષે બે શ...
જીંદગી જાણે બની'તી પાનખર મારી છતાં, ત્યાં વસંતી વાયરો લાવી ગયા છે અજનબી. જીંદગી જાણે બની'તી પાનખર મારી છતાં, ત્યાં વસંતી વાયરો લાવી ગયા છે અજનબી.
સાંભળો તો, એક ડણકારો ગઝલમાં હોય છે. ઝળહળે સાતેય કોઠા, મર્મ જો પામી શકો, તેજ જેવો કોઇ તણખારો ગઝલમાં હ... સાંભળો તો, એક ડણકારો ગઝલમાં હોય છે. ઝળહળે સાતેય કોઠા, મર્મ જો પામી શકો, તેજ જેવો...