Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manzil Patel

Others

3  

Manzil Patel

Others

સફર

સફર

1 min
256

ચૂલબુલી-હરક્ષણે રંગ બદલતી છે આ જિંદગી,

૫ળે૫ળ-નિત નવા ખેલ કરાવતી છે આ જિંદગી,

હંમેશા કંઈક સ્ફૂટ રહયું-અસ્ફૂટ રહયું અસ્તિત્વમાં,

સતત,ગુમશુદગીના ચોલા બદલતી છે આ જિંદગી,

બચ૫નનાં સ્વપ્નાં, જવાનીની મંઝિલોમાં કચડાયેલો છે હરકોઈ,

હસતા મુખે દફન થઈ જવાનું નામ જ છે જિંદગી,

શું લઈને આવ્યા હતાં અને શું લઈને જવાના સાથે,

બઘું જ અહીં ને અહીં મૂકીને જવાની સફર છે આ જિંદગી.

Rate this content
Log in