STORYMIRROR

Jagruti Pandya

Inspirational Children

4  

Jagruti Pandya

Inspirational Children

બુદ્ધ બનું હું

બુદ્ધ બનું હું

1 min
181

બુદ્ધ બનું હું શુદ્ધ બનું હું 

બુદ્ધમ શરણમ્ ગચ્છામિ. 


આત્માનું મહીં ધ્યાન કરું હું,

બુદ્ધમ શરણમ્ ગચ્છામિ.


રાગ દ્વેષ ને મોહ મિટાવું,

બુદ્ધમ શરણમ્ ગચ્છામિ.


ચિત્ત ને નિર્મલ શાંત બનાવું,

બુદ્ધમ શરણમ્ ગચ્છામિ.


ધર્મ માર્ગ કા ભાવ બઢાવું,

બુદ્ધમ શરણમ્ ગચ્છામિ.


મંગલ મંગલ મંગલ ગાવું,

બુદ્ધમ શરણમ્ ગચ્છામિ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational