STORYMIRROR

Neeta Chavda

Inspirational Others

3  

Neeta Chavda

Inspirational Others

બ્રેકઅપ

બ્રેકઅપ

1 min
49

'ખુશ' તો હું,

તારી સાથે પણ હતી,


તારા વગર પણ છું,

તારા ગયા પછી પણ છું,


તારા હોવાથી,


ખુશી વધી હતી જરુર પણ,

તારા ના હોવાથી ઘટી નથી.


ભલે તને હવે રસ નથી,

એનો સુંદર ભાગ બની રહેવામાં 


જીવન સુંદર જ છે.

મને ખુશી થાય છે એવું કહેવામાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational