STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

બોલાવે મને

બોલાવે મને

1 min
198

બોલાવે મને

આ લીલા વૃક્ષો સાથે,

ગાતાં પંખીઓ

 

ગુલાબ ઊગ્યું

મારે આંગણે, ખુશ

પતંગિયું છે.

 

ભૂરા આકાશે,

ટોળી તારલાની આ,

 સુંદર દીસે.


પંખીઓ ગાઈ

સુંદર ગીત, ઝાડ

 સંગીત સભા.


વ્હાલું ગામડું, 

મને ખૂબ પ્યારું છે.

ખૂબ ન્યારું છે.


માણસો ભોળા,

દિલના સાવ ચોખ્ખા.

આદર મળે.

 

ગામડું ગમે.

સોહામણું સ્વર્ગ છે.

રૂપાળું ગામ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational