Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

બને કે

બને કે

1 min
277


બને કે,

આજે બધું અસ્તવ્યસ્ત છે,

પણ કાલ તો મસ્ત જ હશે,


બને કે,

ભવિષ્ય અસ્પષ્ટ દેખાય,

આવનાર ક્ષણો, જબરદસ્ત જ હશે,


બને કે,

મુસીબતો એ માજા મૂકી હોય,

આ વરસની જેમ, એ પણ ધ્વસ્ત જ થશે,


બને કે,

ઊગ્યા હોય શત્રુઓ બહારમાં,

સમય આપો, એ પણ અસ્ત જ થશે,


બને કે,

નસીબ કંઇક કાચું પડ્યું હોય,

ખબર છે કે, હવે એ અલમસ્ત જ હશે,


બને કે,

દુઃખો આપણને જ તાકીને બેઠા હોય,

રાહ જુઓ, એ પણ ક્યારેક વ્યસ્ત હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational