બ્લોક અને ઇગ્નોર
બ્લોક અને ઇગ્નોર
કાશ હું પણ તારી જેમ તને બ્લોક અને ઇગ્નોર કરી શકતી,
મને ખબર કેટલું દર્દ થાય છે પોતાને બ્લોક- ઇગ્નોર જોઈને,
ચાહીશ કે જેને તું પ્યાર કરું એ તને ક્યારે પણ બ્લોક- ઈગ્નોર ના કરે,
તને દર્દમાં જોઈશને તો મારુ દર્દ ઔર વધી જશે.

