STORYMIRROR

Khvab Ji

Inspirational

2  

Khvab Ji

Inspirational

બ્લડ-ગૃપ

બ્લડ-ગૃપ

1 min
13.3K


દરેક વ્યક્તિનું

ચોક્કસ

"બ્લડ-ગ્રુપ"

હોય છે...

તમે ઈચ્છો, તેને

કદાચ રક્તદાન

ન પણ કરી શકો!

...પણ, અાંસુનું

કોઈ "ગ્રુપ"

નથી હોતું...

તેથી, તમે

અાંસુ તો

કોઈનાં પણ

લૂછી શકો..!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational