ભય
ભય
"શા કારણે ભય રાખે છે
એક માણસ બીજા માણસનો ?"
કોઈએ પૂછ્યું ઈશ્વરને
ઈશ્વર બોલ્યા: "પોતાનો સ્વાર્થ અને
કપટ તેની ભીતર આ ભય જન્માવે છે"
"શા કારણે ભય રાખે છે
એક માણસ બીજા માણસનો ?"
કોઈએ પૂછ્યું ઈશ્વરને
ઈશ્વર બોલ્યા: "પોતાનો સ્વાર્થ અને
કપટ તેની ભીતર આ ભય જન્માવે છે"