ભગ્ન હૃદય
ભગ્ન હૃદય
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
2.3K
ભીતર હૃદય તૂટે છે,
જ્યારે દંગાઓ જૂએ છે,
લોહી ભીની ધરતી પણ,
શરમથી આજ ઝૂકે છે.
ભીતર હૃદય તૂટે છે,
જ્યારે દંગાઓ જૂએ છે,
લોહી ભીની ધરતી પણ,
શરમથી આજ ઝૂકે છે.