STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational Thriller

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational Thriller

ભારતીય સેના

ભારતીય સેના

1 min
224

ભારત માતાના દુલારા,

સૈનિક સૌના પ્યારા,

દેશ દુલારા વીર સપૂત,

સૈનિક સાચા રખેવાળ દુલારા,


અદ્ભૂત યુધ્ધ કૌશલ,

દેશ કાજે મરી પીટનારા,

ભારત માતાના દુલારા,

સૈનિક સાચા રખેવાળ દુલારા,


ભારત માતા જેની શાન,

દેશ આઝાદી કાજે આપે બલિદાન,

આફતો હોય અભાગી રક્ષા કાજે તૈયાર,

સૈનિક સાચા રખેવાળ દુલારા,


દેશના કણ કણમાં વિહરે,

દેશના હર ખૂણે વિચરે,

દેશ સીમાડા કે જાનમાલ રક્ષક,

સૈનિક સાચા રખેવાળ દુલારા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational