STORYMIRROR

Vrajlal Sapovadia

Drama

4  

Vrajlal Sapovadia

Drama

ભારત - વિશાળતા, વિવિધતા

ભારત - વિશાળતા, વિવિધતા

1 min
472

જેના વન માંહી શોભે છે ચંદન તરુ,

હોડ તહીં કંઈ કહે દેશ માટે હું મરુ,


જેના ખેતરે સુવર્ણ સમ કેસર પાકે,

દેશ મહીં શત રંગ ભરવા નવ થાકે,


જેના ગીર જંગલે સિંહ ગર્જના કરે,

વળી વિજ્ઞાનીઓ સૂર્યમાળામાં ફરે,


જેના શિર મુકુટ પર શોભે હિમાલય,

તહીં ગામેગામ લોક પૂજે શિવાલય,


જેના નિત્ય ચરણ પખાળે રત્નાકર,

ઘરેઘર નવા વ્યંજનો મળે મનભર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama