STORYMIRROR

Vanaliya Chetankumar

Children

4  

Vanaliya Chetankumar

Children

ભાઈચારો રાખો

ભાઈચારો રાખો

1 min
592

ભાઈચારો રાખો ભાઈઓ ભાઈચારો રાખો


ના કોઈ મોટું ના કોઈ નાનું

સૌ આપણે છીએ સૌ સમાન

ભાઈચારો રાખો..


ના કોઈને લડવું ના કોઈને ઝગડવું

આપણે સાથે મળીને સાથ સાથ રહેવું

ભાઈ ચારો રાખો..


ના કોઈથી ડરવું ના કોઈથી મરવું

સંગે મળીને રહીએ સૌ સાથ

ભાઈચારો રાખો..


સંપીને રહેવું સંપીને જીવવું

સંપે રમવું સંપીને ભમવું

ભાઈચારો છે સૌનો ભેરુ

ભાઈચારો રાખો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children