STORYMIRROR

Neha Patel ***નેહ***

Inspirational

4  

Neha Patel ***નેહ***

Inspirational

ભાગો નહીં સામનો કરો

ભાગો નહીં સામનો કરો

1 min
216

પહાડ મોટો મુશ્કેલીઓનો અહીં,

આવી પડે જો તુજ પથ મહીં,


બેસતો નહીં ડરથી થાકીને તું કદી, 

ભરતો જા તું એકેક ડગ નિર્ભય બની,


આવશે હજારો અડચણ રાહે તારી, 

રહેજે ધૈર્ય -સહનશીલતા -કળને શરુ, 


નથી લાચાર તું આખાય જગ મહીં, 

ધરાનું શ્રેષ્ઠ બળ એકમાત્ર તુજ મહીં, 


આવશે બાધાઓ તોડવા હિંમત તારી, 

કર સામનો નીડરતા તુજમાં ભરી, 


મળશે છેવટે તુજને મંઝિલ બધી, 

વધશે જો આગળ તું હિંમત સાધી,


વરશે તું વિજયને એક'દિ અહીં,

તો ભાગ નહીં સામનો કર અહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational