STORYMIRROR

Baal Sahitya Gujarati

Classics Children

0  

Baal Sahitya Gujarati

Classics Children

બેનીને ઝબલે રૂપાળા મોર

બેનીને ઝબલે રૂપાળા મોર

1 min
350


બેનીને ઝબલે રૂપાળા મોર છે,

બેની મારી મારા કાળજાની કોર છે.

બેની મેડીએ રમે, બેની માડીને ગમે,

બેની ફળીયે રમે, બેની ફઈને ગમે,

બેની મેદાને રમે, બેની ભાઈને ગમે.

બેની સૈયરુંમાં રમે, બેની સૈયરુંને ગમે,

બેની શેરીમાં રમે, બેની સૌને ગમે.

બેનીને ઝબલે રૂપાળા મોર છે,

બેની મારી મારા કાળજાની કોર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics