Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiral Pathak Mehta

Inspirational

4  

Hiral Pathak Mehta

Inspirational

બારી

બારી

1 min
319


મૂંઝાતી ને પીસાતી...

પણ સ્પર્શ સહુ જાણતી...

હા હું બારી...


જોરથી વસાય તો ફફડાટ થાય ને..

ચૂપકેથી વસાય તો સળવળાટ થાય...

એક જ સ્પર્શમાં બધુ સમજાય...

હા હું બારી...


રહસ્યો દબાવતી તો કયાંક ઉઘાડું પાડતી....

કોઈને તલપાપડ તો કોક ને સાંત્વના આપતી....

એક જ ધડાકે બંધ...

હા હું એ બારી....


ક્યાંક બંધમાં આંસુ તો ક્યાંક હરખનો હાશકારો...

ક્યાંક બેશુમાર ગમ તો ક્યાંક અઢળક ખુશી....

એક જ કાચમાં બે જિંદગી જીવતી...

હા હું એ જ બારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational