STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational Thriller

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational Thriller

બારી ખુલી

બારી ખુલી

1 min
206

અજાણતા બારી ખુલી,

ને ઝાપટામાં વરસાદી મોસમ આવી,


બારી રૂપનો અંબાર,

નવિન દ્રશ્યો લાવી,


ચકલીનો કલબલાટ તો,

ભમરાનું ગુંજન લાવી,


સૂરજનું તેજ પુંજ,

ને ચંદ્ર પ્રભા ઘરમાં લાવી,


બારી ભારી રૂપનો અંબાર,

એકલતા ભાગી દિવસભર !


રાતભર જાગી બારી,

"રાહી" સપનાં રંગીન લાવી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational